જીવન કળા
આપણે આપણા જીવન દરમિયાન શીખવાની મોટામાં મોટી અને ખૂબજ અગત્યની જો કોઈ કળા હોય તો તે જીવન જીવવાની કળા છે. કેમ કે આ કળા જેણે હસ્તગત નથી કરી તેને બીજી કોઈ પણ કળા કામમાં આવતી નથી. હંમેશા યાદ રાખીએ જીવન જીવવું એ પણ એક કળા છે. આ કળા જેણે હસ્તગત કરી છે એવી વ્યક્તિ ગમેતેવી મુશ્કેલીમાં પણ હિંમત હરતી નથી. તે દુઃખદાયક પરિસ્થિતિમાં પણ અડગ રહી શકે છે. ખુશ રહી શકે છે. એ જ તો આ જીવન કળાની ખૂબી છે !!!!


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો